ધરમપુરના આદિવાસી યુવા ક્રિકેટ ખેલાડી વિકાસ માહલાની U-23 કર્નલ સી.કે નાયડુ ટ્રોફી માટે પસંદગી.

SB KHERGAM
0

                   

ધરમપુરના આદિવાસી યુવા  ક્રિકેટ ખેલાડી વિકાસ માહલાની U-23 કર્નલ સી.કે નાયડુ ટ્રોફી માટે પસંદગી.

વલસાડ જિલ્લાના ધરમપુરના વાલોડ ફળિયામાં રહેતો આદિવાસી યુવા ખેલાડી વિકાસ માહલા રાઈટ આર્મ ફાસ્ટ બોલર છે. જે આગામી અમદાવાદમાં શરૂ થનારી U-23 કર્નલ સી.કે.નાયડુ ટ્રોફી માટે ગુજરાત ક્રિકેટની પંદર સભ્યોની ટીમમાં પસંદગી પામ્યો છે. સાઉથ આફ્રિકાના બોલર રબાડાના હુલામણા નામથી જાણીતા આ આદિવાસી યુવકની અગાઉ અંડર-19 વિનુ માંકડ ટ્રોફી તથા કૂચ બિહાર ટ્રોફી માટે ગુજરાતની ટીમમાં પસંદગી થઈ હતી. સમસ્ત આદિવાસી સમાજ તરફથી  શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top